gu_tn/LUK/01/16.md

2.5 KiB

(ઝખાર્યા સાથે દૂત સતત વાત કરે છે.)

ઇઝરાયલના ઘણાં પુત્રો

આ દર્શાવે છે કે ઝખાર્યાનો ઉલ્લેખ થયો નથી, આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઇઝરાયલના તમારામાના ઘણાં વંશ” અથવા “ઈશ્વરના ઇઝરાયલના ઘણાં લોકો.” જો આ બદલાણ થાય, યાદ રાખો કે “તેઓનો ઈશ્વર” પણ બદલાય કારણ કે “તમે” એ બહુવચન ઈશ્વર છે.”

તેની પહેલા

તે જશે અને લોકોને પ્રગટ કરશે કે તેઓની પાસે પ્રભુ જલદી આવશે.

આત્મામાં અને એલીયાના સામર્થ્યમાં

“તે જ આત્મા અને જે સામર્થ્ય એલિયા સાથે હતું.” શબ્દ “આત્મા” ઈશ્વરના પવિત્ર આત્માને અથવા એલીયાના વર્તનને અથવા વિચારની રીતને દર્શાવે છે. યાદ રાખો કે શબ્દ “આત્મા” એટલે “ભૂત” અથવા “દુષ્ટ આત્મા” નથી.”

પિતાઓના હૃદયો પુત્ર તરફ વાળો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પિતાઓને તેઓના પુત્રો પ્રત્યે વધારે કાળજી આપવા મદદ કરો” અથવા “પિતાઓને તેઓના પુત્રો સાથે ફરી સંબંધ વિકસાવવો.” આ માતાઓને પણ લાગુ પડે પણ માત્ર પિતાઓનું જ નામ લખ્યું છે.

પ્રભુને માટે તૈયાર થાવ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પ્રભુના સંદેશા પર વિશ્વાસ કરવા તૈયાર રહો” અથવા “પ્રભુની આજ્ઞાનું પાલન કરવા તૈયાર રહો.”

(અહિયાં દૂતનું બોલવું સમાપ્ત થાય છે.)