gu_tn/LUK/01/11.md

1.3 KiB

પ્રભુથી

“પ્રભુ તરફથી” અથવા “જેઓ પ્રભુની સેવા કરે છે” અથવા “જે પ્રભુ તરફથી મોકલવામાં આવ્યો હોય”

તેઓને પ્રગટ થયા

“અચાનક તેઓની સમક્ષ આવ્યા” અથવા “અચાનક ઝખાર્યાની પાસે આવ્યા”

તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે

“ઈશ્વરની પાસે જે માગ્યું છે તે સાંભળવામાં આવ્યું છે.” નીચેની માહિતીનો ઉમેરો કરી શકાય: “અને પરવાનગી મળશે.” ઈશ્વરે ફક્ત ઝખાર્યાએ પ્રાર્થનામાં માગ્યું તે સાંભળ્યું જ નથી; પણ તે તેને પરિપૂર્ણ કરવાના છે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

તેનું નામ યોહાન પડશે

"તેનું નામ યોહાન આપશે” અથવા “તેનું નામ યોહાન પાડશે”