gu_tn/LUK/01/05.md

3.1 KiB

યહૂદીયાના રાજા હેરોદના સમયમાં

“હેરોદ રાજા જયારે યહૂદીય પર રાજ કરતો હતો તે સમય દરમ્યાન”

યહૂદીય

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “યહૂદીયાનો પ્રદેશ” અથવા “યહૂદીયનો વિસ્તાર.” ઘણી ભાષાઓમાં કહેવામાં આવે છે કે “જે લોકો યહૂદીયામાં રહે છે.”

ત્યાં અમૂક ચોક્કસ

“ત્યાં એક ખાસ” અથવા “ત્યાં એક.” મહત્વની વ્યક્તિનો ઉલ્લેખ કરવાની આ રીત છે. તમારી ભાષામાં આ કેવી રીતે કરાય છે તે જુઓ.

મતભેદ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “યાજકોમાં ભેદભાવ” અથવા “યાજકોનું જૂથ.”

અબીયા

“અબીયાના વંશજ કોણ હતા.” અબીયા આ યાજકોના જૂથનો વંશજ હતો અને બધાં હારુનના વંશજ કારણ કે ઇઝરાયલનો પ્રથમ યાજક તે હતો.

તેની પત્ની

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઝખાર્યાની પત્ની.”

કોની દીકરીઓમાની

“તે પણ એક વંશજ હતી” અથવા “તે પણ હારુનના વંશની હતી.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઝાખાર્યા અને તેની પત્ની એલીસાબેથ પણ હારુનના કુળના હતા.”

ઈશ્વરની સમક્ષ

“ઈશ્વરની તરફ” અથવા “ઈશ્વરના મંતવ્યથી”

ચાલવું

“આજ્ઞા સાથે પાલન”

ઈશ્વરની બધી જ આજ્ઞાઓ અને જરૂરિયાતો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તે બધું જે ઈશ્વરે આજ્ઞા કરી હતી અને જણાવ્યું હતું.”

પણ

આહિયા ભિન્નતા એ છે કે જે પાલન કરવામાં આવ્યું છે તેના કરતા જે અપેક્ષા રાખવામાં આવી છે તે અલગ જ છે. લોકો અપેક્ષા રાખતા હતા કે જે સાચું છે તે તેઓ કરે, તો ,ઈશ્વર તેઓને બાળક આપશે. તેઓએ ઈશ્વરની નજરમાં જે સારું હતું તે જ કર્યું છતાં પણ તેઓને બાળક સાથે હતા.