gu_tn/JHN/20/19.md

9 lines
512 B
Markdown

# તે દિવસે, અઠવાડિયાને પહેલે દિવસે
રવિવાર દર્શાવે છે.
# તમને શાંતિ થાઓ
આ સામાન્ય સલામ છે.
# તેમણે તેઓને હાથ અને તેમની બાજુ બતાવી.
તેમણે તેઓને હાથના ઘા અને તેમની બાજુ બતાવી" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)