gu_tn/JHN/19/25.md

555 B

જે શિષ્યને તેઓ પ્રેમ કરતા હતા

યોહાન, સુવાર્તાનો લેખક.

સ્ત્રી, જો અહી તારો દીકરો

તરફ: સ્ત્રી, જો, આ માણસને તારા દીકરા સમાન ગણ" (જુઓ: અર્થાલંકાર)

અહિયાં તારી માતા

તરફ: "આ સ્ત્રીણે તારી માતા સમાન ગણ" (જુઓ: અર્થાલંકાર)