gu_tn/JHN/19/12.md

15 lines
1005 B
Markdown

# પોતાને રાજા માને છે
પોતાને રાજા ગણે છે
# ઈસુને બહાર લાવ્યા
ટોળાને બતાવવાને ઈસુને બહાર લાવ્યા.
# નીચે બેઠો
ખાશ લોકો બેસે છે જયારે સામાન્ય લોકો ઉભા રહે છે.
# ન્યાયાના આસન પર
ખાસ ખુરશી જ્યારે તે માણસ ન્યાય કરે છે ત્યારે બેસે છે. તમારી ભાષામાં આ ક્રિયા દર્શાવવાને ખાસ રીત હોઈ શકે છે.
# ફરસબંધી
પથ્થરનો ઓટલો જ્યાં ખાસ લોકોને જ જવાની પરવાનગી હોય છે. તમારી સંસ્કૃતિમાં ખાસ સ્થાન હોઈ શકે છે.