gu_tn/JHN/16/08.md

8 lines
854 B
Markdown

# ન્યાયીપણા વિષે, કરણ કે હું પિતા પાસે જાઉં છું, અને તમે મને હવે પછી જોનાર નથી;
"તે લોકોને કહેશે કરણ કે હું મારા પિતાની પાસે પાછો જાઉં છું, અને hve પછી તમે મને જોનાર નથી, તેથી તમે જાણશો કે હું જે સત્ય ન્યાયી હતો."
# આ જગતનો અધિકારી
શેતાન, જગતની ભ્રષ્ટ વસ્તુઓનો શાશક. તમે ભાષાંતર કરો "આ જગતનો અધિકારી" જેમ તમે યોહાન ૧૨:૩૦
૩૧માં કર્યું તેમ.)