gu_tn/JHN/15/10.md

3 lines
762 B
Markdown

# જો તમે મારી આજ્ઞાઓ પાડો, તો તમે મારા પ્રેમમાં રહેશો જેમ મેં મારા પિતાની આજ્ઞાઓનું પાલન કરું છું અને તેમના પ્રેમમાં રહું છું.
મેં તમને જે શીખવ્યું છે તેનું પાલન કરો, તો તમારા પરના મારા પ્રેમ વિષે સાવધ રહેશો, જેમ મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને હું સતત તેમના પ્રેમ વિષે સાવધ રહું છું."