gu_tn/JHN/15/01.md

3 lines
439 B
Markdown

# અલગ કરે છે
અમુક ભાગ આનો અર્થ આ રીતે સમજે છે "કાપી નાખવું અને અલગ કરવું" (યુ ડી બી). અમુક સંગઠન અનુસાર અર્થ છે કે ડાળી જે જમીનથી ઉભી થયી છે કે જેથી તે ફળ આપે. (જુઓ: અર્થાલંકાર)