gu_tn/JHN/14/15.md

404 B

સહાયક

પવિત્ર આત્મા; "જે મદદ કરવા આવે છે", અથવા "એક જે દિલાસો આપે છે" અથવા "એક જે મદદ કરે છે"

સત્યનો આત્મા

પવિત્ર આત્મા.

જગત

જે લોકો ઈસુ પર વિશ્વાસ કરતા નથી.