gu_tn/JHN/12/46.md

1.5 KiB

હું જગતમાં પ્રકાશરૂપે આવ્યો છું

ઈસુ ફરી પોતાને અજવાળું અને જગતના અંધકાર સાથે ભિન્નતા બતાવે છે. (જુઓ: સમાનતા)

અંધકારમાં રહે છે

"સતત આત્મિક અંધકારમાં રહે છે" (જુઓ: અર્થાલંકાર)

જે મારા વચનો સાંભળે છે અને પાળતો નથી, હું તેનો ન્યાય કરતો નથી; હું જગતનો ન્યાય કરવાને આવ્યો નથી, પણ જગતને બચાવવાને માટે આવ્યો છું.

તરફ: "જે મારું શિક્ષણ સાંભળે છે અને તેને નકાર કરે છે, મારે તેને સજા આપવાની જરૂર નથી. મારું જે શિક્ષણ તેણે નકાર્યું છે તે દ્વારા તે પહેલેથી જ સજા પામી ચુક્યો છે. જ્યાં સુધી મારે માટે, હું સજા આપવાને આવ્યો નથી પણ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને બચાવવાને આવ્યો છું." (જુઓ: અનુક્ત શબ્દ)