gu_tn/JHN/12/37.md

752 B

"પ્રભુ, કોને આપણા પર વિશ્વાસ કર્યો છે? અને પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?"

તરફ: "પ્રભુ, કોઈએ વિશ્વાસ કર્યો નથી, તેઓએ જોયું છે કે તમે તેઓને બચાવવાને સમર્થ છો છતાં પણ વિશ્વાસ કર્યો નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન)

પ્રભુનો હાથ

પ્રભુનું સામર્થ્ય જે બચાવી શકે છે તે દર્શાવે છે. (જુઓ: રૂઢીપ્રયોગ)