gu_tn/JHN/12/04.md

945 B

ઈસુ બેથાનીયામાં રાત્રીના ભોજન પર હતા જયારે મરિયમે તેમના પગ પર અત્તર રેડ્યું.

જે ઈસુને પરસ્વાધીન કરવાનો હતો

તરફ: "એક જે પાછળથી ઈસુને તેમના વૈરીઓ પાસે પકડાવાનો હતો"

હવે તેણે આ કહ્યું... તેમાનું કેટલુક તે પોતાને માટે લઇ લેતો

યોહાન વર્ણન કરે છે કે તે શા માટે ગરીબો વિષે પ્રશ્ન પૂછે છે. ભૂમિકા માહિતીમાં ભાષાંતર કરો જો કોઈ હયાત હોય. (જુઓ: લખવાની રીત

ભૂમિકા માહિતી)