gu_tn/JHN/10/25.md

683 B

મારી વિશેની સાક્ષી આપે છે

તેમનો ચમત્કાર ખાતરી કરી આપે છે જેમ સાક્ષી ન્યાયાલયમાં ખાતરી આપે છે તેમ. બીજું ભાષાંતર: "આ ચમત્કાર મારા વિષેની ખાતરી છે" (જુઓ: વ્યક્તિગત)

મારા ઘેટાં નથી

તરફ: "મારા અનુયાયીઓ નથી" અથવા "મારા શિષ્યો નથી" અથવા "મારા લોકો નથી" (જુઓ: અર્થાલંકાર)