gu_tn/JHN/09/24.md

522 B

તેઓએ તે માણસને બોલાવ્યો

(૯:૧૮)યહૂદીઓએ તે માણસને બોલાવ્યો

આ માણસ

આ ઈસુના માટે ઉલ્લેખાયો છે.

તે માણસ

તે માણસ કે જે અંધ હતો.

'તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી

"તે પાપી છે અથવા નથી તે હું જાણતો નથી."