gu_tn/JHN/08/21.md

563 B

પાપમાં મરણ

"તમારા પાપમાં મરણ પામો" અથવા "પાપ કરતા સમયેજ મરણ પામો"

તમે આવી નથી સકતા

"તમે આવી શકો તેમ નથી"

પોતાને મારશે, તે જેકાહે છે

આને બે અલગ પ્રશ્નમાં ભાષાંતર કરી શકાય. "શું તે પોતાને મારશે? તેણે શા માટે આમ કહ્યું?"