gu_tn/JHN/07/47.md

821 B

ફરોશીઓએ ઈસુને જવાબ આપ્યો"

"તેઓને" ભક્તિસ્થાનના દરવાનો માટે વપરાયો છે

શું તમે પણ ગેરમાર્ગે દોરાયા છો?"

"તમે પણ ગેર માંર્ગે દોરાયા છો." (જુઓ: અલંકારિક પ્રશ્ન)

ગેરમાર્ગે

છેતરાયા છો

કોઈ પણ આશા કે તેમના પર વિશ્વાસ કર્યો, અથવા કોઈ પણ ફરોશીએ?

"કોઈ પણ ફરોશીએ અથવા શાસકે તેમના પર વિશ્વાસ કર્યો નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન)