gu_tn/JHN/07/40.md

1014 B

શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?

"ખ્રિસ્ત ગાલીલમાંથી આવી ન શકે" (યુ ડી બી) (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શાસ્ત્રવચન કહેતું નથી કે ખ્રિસ્ત દાઉદના કુળમાંથી અને બથલેહેમમાંથી આવશે, જે દાઉદનું ગામ છે?

શાસ્ત્ર શીખવે છે કે ખ્રિસ્ત દાઉદના કુળમાંથી અને બેથલેહેમમાંથી આવશે અને જે શહેર દાઉદનું છે તે." (જુઓ: અલંકારિક પ્રશ્ન)

શાસ્ત્રમાં જણાવતું નથી

"પ્રબોધકોએ શાસ્ત્રવચનમાં લખ્યું છે" (જુઓ: વ્યક્તિગત)