gu_tn/JHN/07/14.md

441 B

તે આટલું બધું કેવી રીતે જાણે છે?

"તે શાસ્ત્રવચન આટલું બધું જાણે એ શક્ય ન બને!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જેણે મને મોકલ્યો છે તેનું છે

શબ્દ "તેનું" એ ઈશ્વર પિતાને દર્શાવે છે.