gu_tn/JHN/06/52.md

592 B

ઈસુ તેમના સાંભળનારાઓની સાથે વાત કરે છે (૬:૩૨).

સત્ય, સત્ય

૧:૫૧મા જે ભાષાંતર કર્યું તે કરો.

માણસના દીકરાનું શરીર ખાઓ અને રક્ત પીઓ

જેમ ખોરાક અને પાણી મેળવો છે તેવી જ રીતે માણસના દીકરાને વિશ્વાસમાં પ્રાપ્ત કરો. (જુઓ: અર્થાલંકાર)