gu_tn/JHN/06/50.md

7 lines
515 B
Markdown

# ઈસુ તેમના સાંભળનારાઓની સાથે વાત કરે છે (૬:૩૨).
# આ રોટલી છે
જુઓ ૬:૩૫.
# જીવંત રોટલી
આનો અર્થ ૧) "જીવનની રોટલી" સમાન (૬:૩૫) અથવા ૨) "જે રોટલી જીવંત છે," જેમ જાનવરો અને લોકો જીવંત છે તેમ, "મરણ"નું વિરુદ્ધાર્થી.