gu_tn/JHN/06/22.md

838 B

સમુદ્રને બીજે કિનારે ઉભેલા

ગાલીલનો સમુદ્ર પણ તિબેરીયસનો સમુદ્ર કહેવાય છે. (જુઓ: ગાલીલનો સમુદ્ર)

(છતાંપણ, તેઓ.... પ્રભુએ આભાર માન્યો.)

તમારી ભાષામાં એ બતાવો કે આ માત્ર ભૂમિકા માહિતી છે. (જુઓ: લખવાની રીત

ભૂમિકા માહિતી)

જે હોળી તિબેરીયસ આવી હતી

શિષ્યો આવ્યા પછી હોડી નોકડી ગઈ પણ લોકોએ "જોયું કે ત્યાં બીજી કોઈ હોળી હતી નહિ."