gu_tn/JHN/06/19.md

648 B

શિષ્યો હસેલા મારીને

હોડીમાં બે ચાર કે છ લોકો હસેલા મારવાની એક સાથે ક્રિયા કરતા. તમરી ભાષામાં હોડીને મોટા પાણીના જથ્થામાં લઇ જવાની રીત હોઈ શકે છે.

આશરે પચીસ કે ત્રીસ સ્તાડીયા

"આશરે પાંચ કે છ કિલોમીટર." મેદાન ૧૮૫ મીટરનું હોય છે. (જુઓ: બાઈબલનું અંતર)