gu_tn/JHN/06/04.md

1.4 KiB

હવે

આ શબ્દ અહિયાં વાર્તામાં ભાગ પાડવા માટે વપરાયો છે.

(હવે પાસ્ખાપર્વ, યહૂદીઓનું પર્વ નજીક હતું.)

યોહાન વાર્તાને સંક્ષિપ્તમાં કહેવાને બદલે માત્ર માહિતી જ આપે છે કે કઈ ઘટના બની હતી. (જુઓ: લખવાની રીત

માત્ર માહિતી)

(હવે ઈસુએ ફિલિપની પરીક્ષા કર કહ્યું કે, તે પોતે જાણતા હતા કે તેઓ શું કરવાના છે.)

યોહાન વાર્તાને સંક્ષિપ્તમાં કહેવાનું બંધ કરે છે અને ઈસુ ફિલિપને શા માટે કહે છે કે રોટલી ક્યાંથી લાવવી. (જુઓ: લખવાની રીત

માત્ર માહિતી)

કારણ કે તેઓ પોતે જાણતા હતા

શબ્દ તે સમજાવે છે"પોતે" ઈસુને દર્શાવે છે, ઈસુ જાણે છે કે તેઓ શું કરવાના છે. (જુઓ: કર્તા સર્વનામ)