gu_tn/JHN/05/45.md

7 lines
681 B
Markdown

# ઈસુ યહૂદી અધિકારીઓ સાથે વાત કરે છે (૫:૧૬).
# જો તમે તેમના લખેલા પર વિશ્વાસ કરતા નથી, તો તમે કેવી રીતે મારા પર વિશ્વાસ કરવાના છો?
"તમે તેમનું લખેલા પર વિશ્વાસ કરતા નથી, તો તમે મારા શબ્દો પર કહી વિશ્વાસ કરવાના નથી!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# મારા શબ્દો?
"હું શું કહું છું?"