gu_tn/JHN/05/43.md

4 lines
525 B
Markdown

# ઈસુ યહૂદી અધિકારીઓ સાથે વાત કરે છે. (૫:૧૬).
# તમે કેવી રીતે વિશ્વાસ કરશો, જે તમે માન સ્વીકારો છો.... ઈશ્વર?
"વિશ્વાસ કરવાનો કોઈ માર્ગ રહેતો નથી કરણ કે તમે પ્રસંશા સ્વીકારો છો... ઈશ્વરની!" (જુઓ: અલંકારિક પ્રશ્ન)