gu_tn/JHN/03/34.md

12 lines
745 B
Markdown

# જેને ઈશ્વરે મોકલ્યો છે
આ ઈસુ, જેને ઈશ્વરે પોતાના પ્રતિનિધિત્વ માટે મોકલ્યા છે"
# તે આત્મા માપથી આપતો નથી
"તે એક છે જેને ઈશ્વરે સઘળું આત્માનું સામર્થ્ય આપ્યું છે."
# તે જે વિશ્વાસ કરે છે
"જે માણસ વિશ્વાસ કરે છે" અથવા "જે કોઈ વિશ્વાસ કરે છે"
# ઈશ્વરનો કોપ રહે છે
"ઈશ્વરનો કોપ તેના પર રહે છે"