gu_tn/JHN/03/22.md

721 B

કારણ કે ત્યાં વધારે પાણી હતું

"કરણ કે ત્યાં વધારે ઝરણા હતા" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

એનોન

આ શબ્દનો અર્થ "ઝરણું"

સાલિમ

યર્દન નદીની પાસેનું ગામ.

જ્યાં બાપ્તિસ્મા કરે છે

"યોહાન તેઓને બાપ્તિસ્મા આપતો હતો" અથવા "તે તેઓનું બાપ્તિસ્માં કરતો હતો" (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)