gu_tn/JHN/03/05.md

8 lines
653 B
Markdown

# સત્ય સત્ય
૩:૩માં જે ભાષાંતર કર્યું તેમ કરો.
# પાણીથી અને પવિત્ર આત્માથી
ત્યાં ૩ શક્ય અર્થો છે: ૧) "પાણીનું બાપ્તિસ્મા" અથવા ૨) "શરીરક રીતે જન્મેલો" અથવા ૩) "પવિત્ર આત્માથી જન્મેલો"
તરફ: "પવિત્ર આત્માથી આત્મિક રિત્વ જન્મેલો" (જુઓ: અર્થાલંકર અથવા સમાનતા)