gu_tn/JHN/01/19.md

6 lines
487 B
Markdown

# નકાર કર્યો નહિ
"તેમણે તેઓને સ્પષ્ટ સત્ય કહી દીધુ" (જુઓ: સામ્યતા, અને વક્રોક્તિ)
# તો તમે કોણ છો?
તો બાબત શું છે, જો તું મસીહા નથી તો?" અથવા "તો શું ચાલી રહ્યું છે?" અથવા "તો તું શું કરી રહ્યો છે?"