gu_tn/JHN/01/10.md

6 lines
851 B
Markdown

# તેઓ જગતમાં હતા અને તેમણે જગતને ઉત્પન્ન કર્યું પણ જગતે તેમને ઓળખ્યા નહિ
"તેઓ જ્જગતમાં હતા તે છતાં અને ઈશ્વરે તેમના ધ્વારા સઘળું ઉત્પન્ન કર્યું, તેમ છતાં લોકોએ તેમને ઓળખ્યા નહિ."
# તેઓ પોતાની પાસે આવ્યા, અને તેમના પોતાની તેમનો સ્વીકાર કર્યો નહિ
"તેઓ પોતાના સાથી લોકો પાસે આવ્યા, અને [પોતાના સાથી લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ."