gu_tn/HEB/04/08.md

840 B

જે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરે છે

"જેઓ ઈશ્વરની સાથે તેઓ જ્યાં છે ત્યાં વિશ્રામ કરે છે"

તેથી આપણે પ્રવેશ પામવાને આતુર રહીએ

"ઈશ્વર જ્યાં છે ત્યાં પ્રવેશવાને આપણે કઈ પણ કરીએ"

આતુરતા

"ખુબ ઇચ્છાવાળું"

આજ્ઞાભંગની રીતે નિષ્ફળ

તરફ: "તેજ રીતે આજ્ઞાભંગ"

તેઓએ જે કર્યું

ઇઝરયાલીઓએ અરણ્યમાં ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યો તેમ