gu_tn/HEB/04/01.md

15 lines
1.3 KiB
Markdown

# તેથી
કેમ કે ઈશ્વર આજ્ઞાભંગ કરનારાઓને સજા કરશે (૩:૧૯)
# તેમના વિશ્રામમાં પ્રવેશ પામવાનું વચન હજી એવું ને એવું હોવા છતાં તમારામાંનો કોઈ કદાચ ત્યાં પહોંચવામાં નિષ્ફળ થાય.
તરફ: "ઈશ્વર કોઈને પણ એવું નહિ કહે કે જ્યાં હું છુ ત્યાં તમે પ્રવેશ પામશો નહિ" અથવા "ઈશ્વર તમ સર્વને કહેશે કે જ્યાં હું છુ ત્યાં તમેં પણ આવો" (જુઓ: અર્થાલંકાર)
# આપણે હોવા જ જોઈએ
લખનાર અને વાંચનાર જોઈએ (જુઓ: વ્યાપક)
# આપણને
લખનાર અને વાંચનાર
# વિશ્વાસ કર્યાંવિના જેઓએ સાંભળ્યું છે
તરફ: "જેઓએ ખ્રિસ્તનો સંદેશો સાંભળ્યો છે અને વિશ્વાસ કર્યો નર્થી"