gu_tn/HEB/03/09.md

642 B

નારાજ

"નાખુશ"

તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને અવળે માર્ગે જાય છે

તરફ: "તેઓ સદા મારું અનુકરણ કરવાનું નકારે છે" ( જુઓ: રૂઢીપ્રયોગ)

તેઓ મારાં વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ

"હું જ્યાં છુ ત્યાં વિશ્રામ લેવાને તેઓને પરવાનગી ન આપું" (જુઓ: બીજું કોઈ નામ)