gu_tn/HEB/01/01.md

585 B

તેજ

"અજવાળું"

તેમના સત્વનો ગુણ

જયારે કોઈ પુત્ર તરફ જુએ ત્યારે ઈશ્વરને કેવા છે તે જુએ.

તેમના સામર્થ્યનો શબ્દ

"તેમના સામર્થ્યવાન શબ્દ"

તેણે પાપોની માફી શિધ્ધ કરી છે

"તેમણે આપણને પાપથી શુદ્ધ કરવાનું કામ પૂર્ણ કર્યું છે"