gu_tn/GAL/05/25.md

709 B

જો આપણે આત્માથી ચાલીએ

“જો આપણે આત્માથી જીવતા છીએ” અથવા “ઈશ્વરનો આત્મા આપણા જીવનનું કારણ છે”

ચાલવું

આ શબ્દ સૈન્યની કુચમાં બાજુ બાજુમાં જાય છે તેનું વર્ણન કરે છે અર્થાલંકાર ઈસુએ જે શીખવ્યું તે સમુદાયમાં અનુકરણ કરવું (યુ ડી બી; જુઓ: અર્થાલંકાર).

ચાલો આપણે

“આપણે જોઈએ”