gu_tn/GAL/05/11.md

2.3 KiB

ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત વિષે પ્રગટ કરતો હોઉં તો શા માટે મારી સતાવણી થાય છે

“પણ મારા માટે ભાઈઓ, જો હું શીખવું કે ઉધ્ધાર માટે સુન્નત કરવી જોઈએ, તેઓ મારી સતાવણી કરશે નહિ.” પાઉલ કડક રીતે જણાવે છે કે તે(“મારાં માટે”), અગાઉની કલમમાં ઉલ્લેખ્યું છે તેઓથી ભિન્ન રીતે, તે ગલાતીઓને કહેતો નથી કે સુન્નત કરાવવી.

ભાઈઓ

“ભાઈઓ અને બહેનો.” અગર તમારી ભાષામાં પુરુષ અને સ્ત્રી ઉમેરી શકાય તો અહીયા ઉપયોગ કરી શકો છો.

તેથી વધસ્તંભની ઠોકરનો નાશ કરવામાં આવશે

આ વાક્યને સક્રિયરૂપમાં દર્શાવી શકાય: “સુન્નત વધસ્તંભ ની ઠોકરરૂપ બાબતો નાશ કરશે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

વધસ્તંભને ઠોકરરૂપ

આ અર્થાલંકાર દર્શાવે છે કે અમૂક લોકોને વધસ્તંભનો સંદેશો વિશ્વાસ કરવા અડચણ રૂપ લાગે છે જેમ માણસને માર્ગમાં સફળતા પૂર્વકનું ચાલવામા ઠોકર અડચણરૂપ બને છે તેમ. (જુઓ: અર્થાલંકાર)

તમે

બહુવચન

જાતે જ ખામી સુધારવી

આનો અર્થ ૧) શારીરિક રીતે માણસનો અંગ કાપી નપુસંક બનાવવો અથવા ૨)આત્મિક રીતે ઈશ્વરના લોકોથી પોતાને દૂર કરવા.