gu_tn/GAL/05/09.md

1.8 KiB

મને પ્રભુ તરફથી તમારામાં ભરોસો છે

“મને તમારામાં ભરસો છે કારણ કે ઈશ્વર તમને મદદ કરશે”

તમે કઈ બીજી રીતે વિચારશો નહિ

અન્ય આ ભાષાંતર કરે છે “હું તમને જે કહું છું તેનાથી વિપરીત તમે કઈ વિચારી શકશો નહિ.”

વિચારવું

“માનવું”

જે તમને ભમાવે છે તે તેનું ફળ પામશે, તે જે કોઈ હશે

“હું નથી જાણતો કે તમને કોણ ભમાવે છે પણ ઈશ્વર તેને સજા કરશે”

તમને ભમાવે

“સત્ય વિષે તમને શંકા ઉત્પન્ન કરાવે છે” (જુઓ: યુ ડી બી) અથવા “તમારામાં મુશ્કેલી પેદા કરે છે”

તે પોતાનો ન્યાય ભોગવશે

“ઈશ્વર તરફથી સજા ભોગવશે”

જે કોઈ પણ હશે

આનો અર્થ ૧) પાઉલને એ નથી ખબર કે ગલાતીઓને કોણ કહે છે કે તેઓએ મૂસાનો નિયમ પડવાની જરૂર છે અથવા ૨) જેઓ ગલાતીઓને ભમાવે છે તેઓ ધનવાન છે કે ગરીબ કે મોટા કે નાના કે ધર્મી કે અધર્મી છે, તેની તેઓ દરકાર કરે તેવું પાઉલ ચાહતો નથી.