gu_tn/GAL/05/01.md

980 B

એ સ્વતંત્રતાને માટે છે

આ ભાષાંતર “સ્વતંત્રતા” પર ભાર મૂકે છે ગુલામી વિષે જે અગાઉની કલમમાં વાત કરવામાં આવી છે.

માટે

“આપણને એ સાથે આપવામાં આવે”

સ્થિર ઉભા રહેવું

“જ્યાં ઉભા છો ત્યાજ રહો,” લોકો તમને ખસેડવાનો પ્રયત્ન કરે છંતાય સ્થિર ઉભા રહો

અગર જો તમે સુન્નતી બનો

“જો તમે યહૂદી ધર્મમાં પાછા ફરી જાઓ.” પાઉલ યહૂદીઓ માટે સુન્નત લક્ષણાલંકારનો ઉપયોગ કરે છે. (જુઓ: લક્ષણાલંકાર)