gu_tn/GAL/04/03.md

883 B

આપણે

પાઉલ સાથે બધા વાંચનાર ખ્રિસ્તીઓ (જુઓ:વ્યાપક)

જગતના મૂળભૂત સિદ્ધાંતો તરીકે

આ સૂર્ય, ચંદ્ર, અને તારાઓ અમુક લોકો વિચારે છે કે તેઓ પૃથ્વીમાં જે બને છે તેને નિયંત્રણમાં રાખે છે, અથવા તે અમૂક નિયમની અવ્યક્તિગત બાબતો જેવી કે નિયમો અને નૈતિક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે.

કદાચ

અથવા “કરશે”

આગળ મોકલવું

અથવા “મોકલેલું” અથવા “મોકલેલો”