gu_tn/GAL/01/15.md

1.3 KiB

તેમણે મને તેમની કૃપાથી તેડયો છે

શક્ય અર્થો “ઈશ્વરે મને સેવાને માટે તેડયો કારણ કે તે કૃપાળુ છે” અથવા ૨) “તેમણે,મને તેડયો એટલે કે તેમની કૃપા છે.”

તેમના પુત્રને મારામા પ્રગટ કર્યો

શક્ય અર્થો ૧) “મને પરવાનગી આપી કે હૂ તેમના પુત્રને જાની શકું” (જુઓ: યુ ડી બી) અથવા ૨) જગત મારાં દ્વારા જુએ કે ઈસુ ઈશ્વરના પુત્ર છે.”

તેમને પ્રગટ કરો

“ઈશ્વરના પુત્રને પ્રગટ કરો” અથવા “ઈશ્વરના પુત્રની સુવાર્તા પ્રગટ કરો”

લોહી અને શરીરનો સંપર્ક

“લોકોને કહો કે આ સંદેશો સમજવાને મારી મદદ કરો”

ઉપર જાવ

“મુસાફરી”