gu_tn/GAL/01/13.md

989 B

આગળ આવવું

“વૃદ્ધિ પામવી” અથવા “આગળ ધપવું.” આ અર્થાલંકાર જણાવે છે તે પૂરો યહુંદી હતો અને પોતાની ઉમરના બીજા યહુદીઓ કરતા તે તેના સ્તાનમાં આગળ હતો.

હદ બહાર

“અત્યંત” અથવા ખુબજ” અથવા “જેટલું હું કરી શકું છું તેટલું” અથવા “જરૂરથી પણ વધારે”એક સમયે વર્તણુક અથવા અગાઉનું અગાઉનું જીવન અથવા પહેલાનું જીવન

વિનાશક

“નાશ કરનાર”

સાથી

“સરખી ઉમરના યહૂદી લોકો”

પિતાઓ

અથવા “પૂર્વજો.”