gu_tn/GAL/01/11.md

897 B

મેં એ પ્રાપ્ત કર્યું નથી... અથવા એ મેં શીખવ્યું નથી

“મેં સુવાર્તા સાંભળી નથી... અથવા મને સુવાર્તા શીખવવામાં આવી નથી”

એ તો ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ મને થયું હતું

આ રીતે પણ તેને માની શકાય જેમ કે “ઈસુ ખ્રિસ્તે જાતે જ મને પ્રકટીકરણ આપ્યું” અથવા “ઈશ્વરે મને સુવાર્તા જણાવી જયારે તેમણે મને બતાવ્યું કે ઈસુ ખ્રિસ્ત કોણ છે”

માત્ર માણસ

“મૂળ માણસ”