gu_tn/GAL/01/06.md

1.1 KiB

તમે ઝડપથી ફરી જાઓ છો તેથી હું આશ્ચર્ય પામૂ છું

બીજા શક્ય અર્થ છે “હું આશ્ચર્ય પામું છું કારણ કે કેવી ઝડપથી તમે ફરી જાવ છો”

તે આશ્ચર્યજનક

“આશ્ચર્યથી તે જોવું”

તમે ફરો છો

શક્ય અર્થો ૧) “તમે તમારા મન બદલો છો” અથવા ૨) “તમે તમારી વફાદારી બદલો છો.”

તેને જેણે તમને તેડ્યાં છે

“ઈશ્વર જેમણે તમને તેડ્યા છે”

ખ્રિસ્તની કૃપાથી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ખ્રિસ્તની કૃપાને કારણે” અથવા “કારણ કે ખ્રિસ્તના કૃપાળુ બલિદાનને લીધે.”

માણસો

“લોકો”