gu_tn/GAL/01/03.md

773 B

આપણા પાપોને માટે

“આપણા પાપોને કારણે આપણે જે સજાને લાયક હતા તે માટે તેમણે સજા સહન કરી”

કે જેથી તે આપણને હાલના દુષ્ટ યુગથી બચાવે

“આજના સમયમાં જે શેતાન કાર્યરત છે તેના પરાક્રમથી આપણને તે સ્વતંત્ર કરે.”

આપણા ઈશ્વર પિતા

આ “આપણા ઈશ્વર પિતા.” તે આપણા ઈશ્વર અને આપણા પિતા તેમને માટે દર્શાવાયું છે.