gu_tn/EPH/06/14.md

2.0 KiB

સત્યથી કમર બાંધીને

જેમ કપડાને કમર બંધ પકડી રાખે છે તેમ સત્ય સઘળું વિશ્વાસીને માટે પકડી રાખે છે. (જુઓ: અર્થાલંકાર)

ન્યયીપણાનું બખ્તર

ન્યાયીપણાનું દાન વિશ્વાસીના હૃદયને સાચવે છે જેમ બખ્તર સૈનિકની છાતીનું રક્ષણ કરે છે. (જુઓ: અર્થાલંકાર)

શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને

જેમ સૈનિકને ચાલવાને માટે બુટ પહેરે છે જે તેને તૈયાર રાખે છે તેમજે વિશ્વાસીઓએ શાંતિની સુવાર્તાનું જ્ઞાન ઘારણ કરીને પ્રગટ કરવા તૈયાર રહેવું. (જુઓ: અર્થાલંકાર)

હંમેશા વિશ્વાસની ઢાલ ધારણ કરો

જેમ સૈનિક દુશ્મનોના હુમલાથી બચવા ઢાળનો ઉપયોગ કરે છે તેમ ઈશ્વર વિશ્વાસીને જે વિશ્વાસ આપે છે તેનો ઉપયોગ શેતાનના હુમલા સામે ઢાલ તરીકે કરો. (જુઓ: અર્થાલંકાર)

વિરોધીઓના સળગી રહેલા બાણ બુઝાવી શકો

શેતાનનો પ્રહાર વિશ્વાસીઓ પર સળગી રહેલા બાણ જેવો છે જેમ સૈનિક ઉપર દુશ્મનો દ્વારા બળતા ભાલા ફેકવામાં આવે છે. (જુઓ: અર્થાલંકાર)