gu_tn/EPH/06/01.md

6 lines
762 B
Markdown

# બાળકો, પ્રભુમાં તમારા માતાપિતાની આજ્ઞાઓ માનો
પાઉલ માતાપિતાઓની આજ્ઞાઓ પાળવા બાળકોને સંબોધે છે.
# એ માટે કે તારું ભલું થાય, જેથી પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય
સર્વનામ "તારું" મૂસા ઇઝરાયલ પુત્રોની સાથે વાત કરતો હતો તેને સંબોધે છે. તરફ: જેથી તું સફળ થાય અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ધ થાય".