gu_tn/EPH/05/08.md

18 lines
2.1 KiB
Markdown

# પહેલા તમે અંધકારમાં હતા
જેમ તમે અંધકારમાં જોઈ નથી શકતા, તેથી જેઓ પાપમાં જીવતા હોય તેઓ અને આત્મીક જ્ઞાનની ઉણપ ધરાવતા હોય છે. (જુઓ: અર્થાલંકાર)
# પણ હવે તમે પ્રભુમાં પ્રકાશરૂપ છો
જેમ એક પ્રકાશમાં જોઈ શકે છે, તેથી જેઓ ન્યાયીપણામાં જીવતા હોય તેઓ આત્મિક જ્ઞાન સમજી શકે છે. (જુઓ: અર્થાલંકાર)
# કેમ કે પ્રકાશના ફળ તો ભલાઈ, ન્યાયીપણું અને સત્ય છે
વિશ્વાસીઓના જીવનમાંથી જે કાર્ય થાય છે તે (ભલાઈ, ન્યાયીપણું અને સત્ય છે) તંદુરસ્ત ઝાડ સારા ફળ આપે છે તેના જેવા તેઓ છે. (જુઓ: અર્થાલંકાર)
# અંધકારના કર્યો જેઓ ફળ આપી નથી શકતા તેઓના સહભાગી ન થાઓ
"અવિશ્વાસી કે પાપીના કર્યો કે જે ફળ આપતા નથી તેઓમાં સામેલ ન થાઓ"
# અંધકારના કર્યો જે ફળ નથી આપતા
જે કોઈ આત્મિક અંધકારના કાર્યોમાં જીવે છે જેઓ ગુપ્તમાં અંધારાના કામો કરે તે દુષ્ટ લોકોના કાર્યો જેવા છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)
# તેણે બદલે તેમને જાહેર કરો
" પણ તેઓ ખોટા છે તે બતાવો "