gu_tn/EPH/04/14.md

20 lines
2.2 KiB
Markdown

# જેથી હવે આપણે
"પછી અમે"
# બાળકના જેવા થાઓ
જે વિશ્વાસી બાળકની રીતે વૃદ્ધિ પામતા નથી કે જેને જીવનમાં જુજ અનુભવ થયો હોય તેની સાથે સરખામણી છે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)
# ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ
આ અર્થાલંકાર સરખામણી કરે છે જે વિશ્વાસીઓ પરિપક્વ નથી અને ખોટું શિક્ષણ સાંભળે છે કે પાણી પર તોફાનથી ઘસડાતી હોડીના જેવા છે.માણસોની થાગીથી, ભ્રમણામાં નાખવાની કાવત્ર ભરેલી યુક્તિથી
"ધૂર્ત લોકોથી જેઓ વિશ્વાસીઓને ચાલક જૂઠાણાથી ભમાવે છે"
# તેના માટે આપણે બોલીશું
"ને બદલે બોલીશું"
# જે શિર છે તેમનામાં... તેમાં શરીર વૃદ્ધિ પામે છે
આ એક અર્થાલંકાર મનુષ્યના શરીરની જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસીઓને મેળ મિલાપ કરાવીને એકી સાથે કાર્ય કરાવે છે જેમ શિર શરીરને સાથે કામ કરાવે છે કે જેથી તંદુરસ્ત રહે. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)
# પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ વૃદ્ધિ કરે છે
" વિશ્વાસીઓ પણ એકબીજાને પ્રેમમાં વૃદ્ધિ પામવાને મદદ કરે"