gu_tn/ACT/28/28.md

9 lines
730 B
Markdown

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
# તેઓ સાંભળશે
“તેઓમાંના કેટલાક સંભાળશે”
# ૨૯મી કલમ
“અને જયારે તેણે આ શબ્દો કહ્યા, ત્યારે યહુદીઓ વધુ આંતર મત
મતાંતરોના કારણે વિખેરાઈ ગયા. “આ કલમને રદ કરવામાં આવી હતી કારણકે કેટલાક પ્રાચીન, ભરોસાપાત્ર, હસ્તપ્રતોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.